Recent News

फॉर्म : अपने गाँव को एप्प पर अपडेट करे

Find Recent News of Aanjana Samaj Here

  • 1. आँजणा (चौधरी) समाज निर्देशिका के विमोचन
  • 2. सूचना :- CAPS के अपडेट वर्जन के बारे में
  • 3. Opening Tomorrow
  • 4. अतिथि गृह का लोकार्पण कल, समाज के अग्रणी करेंगे शिरकत
  • 5. डिप्टी सेक्रेटरी बनने पर बधाई
  • 6. अब एक और हत्या....
  • 7. क्या वाकई नीम के दातुन की कीमत 65 रूपये
  • 8. टेनिस टूर्नामेंट में महेसाणा की वैदेही चौधरी विश्व चेम्पियन
  • 9. मदुरै आँजणा समाज द्वारा भूमि खरीदी
  • 10. मेसरा में धूमधाम से मनाई गुरु पूर्णिमा
  • 11. श्री महाराज का चातुर्मास आज से
  • 12. करोड़ों की कमाई कराने वाली चंदन की खेती कैसे करें, पूरी रिपोर्ट
  • 13. भजन संध्या आज
  • 14. विशाल रक्तदान शिविर 01 अगस्त को
  • Flash News: CAPS App Update on 15 August

    About Us

    इस ब्लॉग के सारे लेखों पर अधिकार सुरक्षित हैं इस ब्लॉग की सामग्री की किसी भी अन्य ब्लॉग, समाचार पत्र, वेबसाईट अथवा सोशियल साइड्स पर प्रकाशित एवं प्रचारित करते वक्त लेखक का नाम एवं लिंक देना जरुरी हैं।

    Advertisement

    Showing posts with label वीर शहीद श्री कमलेशजी पटेल. Show all posts

    જમ્મુ-કાશ્મીરની ખીણમાં ટેન્કર ખાબકતા ઢીમાના જવાનનું મોત

    જમ્મુ-કાશ્મીરની ખીણમાં ટેન્કર ખાબકતા ઢીમાના જવાનનું મોત

    જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં અકસ્માતમાં બે આર્મીના મૃત્યુ થયા હતા

    વિરજવાનની માદરે વતન ખાતે "ગાર્ડ ઓફ ઓનરalt39 સાથે અંતિમવિધિ કરાઇ

    વાવ તાલુકા ના ઢીમા ગામના વીરજવાનનું જમ્મુકાશ્મીરના પૂંચ જિલ્લામાં અવસાન થતાં તેના પાર્થિવદેહને બુધવારે પાલનપુર લવાયા બાદ માદરે વતન ખાતે લઇ જવાયો હતો. જ્યાં રાજકીય અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સદગત જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
    વાવ તાલુકાના ઢીમા ગામનાે 26 વર્ષિય ખાનાભાઇ રામાભાઇ પટેલ અઢી વર્ષ અગાઉ દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સરહદ નજીક આવેલ મેંઢર સેકટરમાં ફરજ બજાવતો હતો. 17ઓગસ્ટના રોજ વીરજવાન ખાનાભાઇ મધ્યપ્રદેશના ઇન્દોરના જવાન સાથે પાણીનું ટેન્કર ભરવા જઇ રહ્યા હતા. ત્યારે એકાએક ટેન્કર સ્લીપ ખાઇ જઇ ખીણમાં ખાબકતાં ખાનાભાઇ તથા ટેન્કર ચલાવી રહેલ ઇન્દોરના જવાનનું મૃત્યુ થયું હતું. આથી મૃતકના પાર્થિવ દેહને બુધવારે પાલનપુર લવાયા બાદ ત્યાંથી એમ્બ્યુલન્સમાં માદરે વતન ઢીમા ખાતે લવાયો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૃદયફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બહોળી સંખ્યામાં આવેલ લોકોની હાજરીમાં વીરજવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવતાં સમગ્ર ઢીમા ગામ હિબકે ચડ્યું હતું..આ અંગે મૃતકના પિતા રામાભાઇ લખમણભાઇ પટેલે જણાવ્યું હતું કે મારો પુત્ર દેશની રક્ષા માટે ગયો હતો, ભગવાને તેને છીનવી લીધો. 

             વાવ તાલુકાના ઢીમા ગામના વીરજવાનનું જમ્મુકાશ્મીરના પૂંચ જિલ્લામાં અવસાન થતાં તેના પાર્થિવદેહને બુધવારે પાલનપુર લવાયા બાદ માદરે વતન ખાતે લઇ જવાયો હતો. જ્યાં રાજકીય અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સદગત જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

            વાવ તાલુકાના ઢીમા ગામનાે 26 વર્ષિય ખાનાભાઇ રામાભાઇ પટેલ અઢી વર્ષ અગાઉ દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાન સરહદ નજીક આવેલ મેંઢર સેકટરમાં ફરજ બજાવતો હતો. 17ઓગસ્ટના રોજ વીરજવાન ખાનાભાઇ મધ્યપ્રદેશના ઇન્દોરના જવાન સાથે પાણીનું ટેન્કર ભરવા જઇ રહ્યા હતા. ત્યારે એકાએક ટેન્કર સ્લીપ ખાઇ જઇ ખીણમાં ખાબકતાં ખાનાભાઇ તથા ટેન્કર ચલાવી રહેલ ઇન્દોરના જવાનનું મૃત્યુ થયું હતું. આથી મૃતકના પાર્થિવ દેહને બુધવારે પાલનપુર લવાયા બાદ ત્યાંથી એમ્બ્યુલન્સમાં માદરે વતન ઢીમા ખાતે લવાયો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના હૃદયફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. બહોળી સંખ્યામાં આવેલ લોકોની હાજરીમાં વીરજવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવતાં સમગ્ર ઢીમા ગામ હિબકે ચડ્યું હતું..આ અંગે મૃતકના પિતા રામાભાઇ લખમણભાઇ પટેલે જણાવ્યું હતું કે મારો પુત્ર દેશની રક્ષા માટે ગયો હતો, ભગવાને તેને છીનવી લીધો. 

    રાજ્ય મંત્રી, પૂર્વ મંત્રી સહિત અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

    વીરજવાનનાપાર્થિવ દેહને બુધવારે વતન ઢીમા ખાતે લવાતા રાજ્યમંત્રી શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી પરબતભાઇ પટેલ, અને જિલ્લા ભાજપ મહામંત્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડીયા, થરાદ નાયબ કલેકટર શિવાજી તબીયાર, વાવ પીએસઆઇ આર.જી.ચૌધરી સહિત અગ્રણીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

    જવાનના બે વર્ષ અગાઉ લગ્ન લેવાયા હતા 

    વીરજવાનખાનાભાઇના બે વર્ષ અગાઉ વાવ તાલુકાના ઢેરીયાણા ગામે ખેમુબેન સાથે લગ્ન થયા હતા. તેમને હજુ સુધી સંતાન પ્રાપ્ત થઇ હતી.

    शहीद को नम आँखों से दी विदाई

    थराद तहसील के ढीमा गांव के शहीद श्री कमलेशजी पटेल को आज राजकीय सम्मान के साथ अंतिम संस्कार किया गया।
        हजारों की संख्या में उपस्तिथ लोगों की नम आँखों के बिच "जब जब सूरज चाँद रहे कमलेशजी आपका नाम रहेगा" "भारत माता की जय" "वंदे मातरम्" के जयघोष के साथ शहीद श्री पटेल का पार्थिव शरीर पंचतत्व में विलीन हो गया।
         गुजरात सरकार के मंत्री श्री शंकर भाई पटेल, श्री परबत भाई पटेल सहित समाज के कई गण मान्य नागरिकों ने शहीद को पुष्प अर्पित कर श्रदांजलि दी गई
    फ़ोटो के लिए दिलीप पटेल खारा खोडा (गुजरात)